SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ શ્રી પાર્શ્વનાથ સ્તવન, મેરે મોલા–એ રાગ) મને બહાલા લાગ્યા પાર્શ્વનાથ સખિ ! એ તે વિશ્વ સકળના છે તાત સખિ ! મને, શેર– દર્શન કરે જે એક સમયે, પાપ એનાં જાય છે; વૈરાગ્યકેર વાયરા એ, માર્ગમાંહી વાય છે. ભવસાગરમાં ઝાલે હાથ સખિ ! મને. ૧ શેર– આ વિશ્વમાં શી શાંતિ છે? જ્યાં ત્યાં દિસે છે આપદા; સંસારનાં સુખ ત્યાગવાં, એ જાણુતા છે કાયદા. નક્કી જેવું નથી કશે કાથ સખિ! મને ૨ શેરસાગરતણો સંગમ થતાં, ટળી જાય છે સરિતાપણું; પ્રભુ પાર્શ્વને સંગમ થતા, મટી જાય છે માનવપણું. એ પાર્શ્વપ્રભુતણે સાથ સખિ ! મને૦ ૩ શેર– મુજ વાણીમાં વાણું પ્રભુની, પ્રેમપૂર્વક વ્યાપજો, મુજ રૂપમાં રૂ૫ પાર્શ્વનું, આનંદપૂર્વક આવજે. એ તે સાચી માતા સાચા તાત સખી! મને ૪ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy