SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir આરાધક કરે જ્યાં, મન સ્થિર જિનવર પૂજા અમૂલ્ય રહી ત્યાં, વર્ષી સિદ્ધિ સિદ્ધ મહાન, ઋષભ સ્થાન જ્યોં. વિમલ ૨ પંચમ આરાનું ગણા, તીથ પવિત્ર અપાર, ઋષભ જિનની મૂર્તિનાં, દર્શન કરે ભવપાર. પ્રગટે પ્રાણીમાં સાત્વિક ભાન, ઋષભ સ્થાન જ્યાં. વિમલ ૩ દાન શીલ તે તપુ ભાવે જે, શક્તિ સઘળ ત્યાં ખર્ચીને, મળે તેને શિવપુર સ્થાન, ઋષભ સ્થાન જ્યાં. વિમલ ૪ આદિનાથ ભો સદા, અજિતપદને કાજ, ભવળથી એ તારશે, ભવિજનના શિરતાજ. મુનિ હેમેન્દ્ર ધારે ધ્યાન, ઋષભ સ્થાન જ્યાં, વિમલ પ www.kobatirth.org ગિરનારમંડન શ્રી નેમિનાથ સ્તવન ( ખૂને જીગરકા-એ રાગ) ગિરનાર વિષે વસનારા રે, મન મેણુ છે પ્રભુ ! ; વિભુ તેમનાથ મહારાજા હૈ, દે। સેવકના શિરતા. ગિર૰૧ મને મૂર્તિ લાગે ધણી પ્યારી, મ્હે તે અંતરમાં ઉતારી; હું તો જાઉં સદા અલિહારી રે, મનમેાહનજી મહારાજ. ગિર૦ ૨ જન ન જગની આાવે, ફૂલ, ચંદન થાળ ધરાવે; શ્રુતિ પ્રીતિ હૃદયમાં લાવે ?, શિવસુખડાં લેવા કાજ. ગિર૦ ૩ For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy