SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અશ્વસેનજી ન્યાયી પિતાજી, વામા માતા શિવસુખ પામી. પાર્થ૦ ૪ જ્ઞાન ચરિત્રે શુભ પ્રભુજી, તુજ મૂર્તિ મુજ દૃષ્ટિ સામી. પાર્શ્વ ૫ હેમેન્દ્ર હૈયે હર્ષ ન માયે, ચરણે નમું મુજ શિર પ્રણમી. પાર્થ૦ ૬ શ્રી મહાવીર સ્તવન. (રખીયા બંધાવે–એ રાગ) મહાવીર પ્રભુજી ચરણે ધ્યાન લગાવું રે–એ ટેક. ભવિજનની જડતા કાપી, આત્માનાં જ્ઞાન આપી; આત્માનંદી જિન ચરણે, ધ્યાન લગાવું રે. મહા. ૧ સિદ્ધાર્થ નૃપને પ્યારા, સિંહ લાંછને શોભે સારા ત્રિશલાનંદનને ચરણે, ધ્યાન લગાવું ૨. મહા૨ કછો જેણે છે આપ્યાં, તેને મુક્તિપદ આપ્યાં; ઉપકારી જિનવર ચરણે, ધ્યાન લગાવું રે. મહા. ૩ ઊંચા-નીચના ભેદ, કાળું આપે છે; કણસાગર જિનચરણે, ધ્યાન લગાવું રે. મહા૦ ૪ અપકારી જન ઉહારે, ત્યમ આ તવ શિષ્ય ઉગારા હેમેન્દ્ર મહાવીર–ચરણે, ધ્યાન લગાવું રે. મહા. ૫ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy