SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ણન મુજથી કયમ કરી થાય? અ૫ મતિ મમ પાર ન પામે, મુનિ હેમેન્દ્ર નમે છે. આદિજિન પ્યારા૬ સાણંદમડન શ્રી પાર્શ્વનાથ સ્તવન. (રાગ યમન-કલ્યાણ) પાર્શ્વનાથ અરિહંત, જિનવર ભવિજન ! ભજ નિત, સુખકર જિન ભગવંત. જિનવર૦ ટેક. સાણંદવાસી, પ્રભુ અવિનાશી, જ્ઞાની, ધ્યાન, સદા વિરાગી, પ્રભા ભવ્ય સુત, જિનવર૦ ૧ મંગલ નામે, મંગલ કામે, મંગલ માર્ગ સદા તુજ નામે, જન સૌ ગાન કરેત. જિનવર૦ ૨ અજિત સદા તું બુદ્ધિદાતા ! | મુનિ હમે દ્રતણું સુખદાતા, -આત્મ-બંસી બ જ ત. જિનવર૦ ૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy