SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુણગાન કરે હરખી હરખી, પ્રભુ પાર્વ જિનેશ્વર ઉર વસજો. ૨. આનંદ સ્વરૂપ તુજ દર્શનથી, આનંદતણે ઉદધિ ઉછળે; મુજ અંતર સૌ સુખ દુઃખ વિસરે; પ્રભુ પામવું જિનેવર ઉર વસજો. ૩, મુજ જીવનનાવતણુ નાવિક, નાકા મારી આ પાર કરે; પ્રભુ જન્મ મરણને દૂર કરો, પ્રભુ પાશ્વ જિનેવર ઉર વસજો. ૪ હે અજિત પદવીના દાતા, બુદ્ધિ નિર્મળ નિશદિન રાખોઃ હેમેન્દ્ર કરે વંદન લાખો. પ્રભુ પાવે જિનેશ્વર ઉર સિજે. ૫ ગવાડામંડન શ્રી પાર્શ્વનાથ સ્તવન. (અહા ! કેવું ભાગ્ય જાગ્યું.) પાશ્વ જિનવર આપનાં, દર્શન કરી પાવન બનું ! હે ગવાડાવાસી પ્રભુજી !, દુઃખ હરજે સર્વનું. ટેક. વિશ્વમાં શાન્તિ સ્થપાવી, જ્ઞાનસરિતા રેલવે હર્ષની લહેર વહાવો, ધર્મપ્રતિભા ફેલો. પામe 1 www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy