SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ८ વિજાપુરમંડન શ્રી કુન્યુજિન સ્તવન. (ઘોઘામંડન નવખંડા રે પાર્શ્વજિર્ણોદા). પ્રભુ કુન્દુ જિનવર ! સ્વામી રે અંતરયામી, મુજ અંતરના આરામી રે અંતરયામી. ટેક. પ્રભુજી મહારા ! માતા શ્રી કુંખે જનમીયા, સુરસેન પિતાને ગમીયા રે અંતરયામી. પ્રભુ. ૧ કુભુજિન સ્વામી 1 વિજાપુરે સ્થિર શોભે, ભવિજનના મનને લેજો રે, અંતરયામી. પ્રભુ૨ મુજ દોષ કાપે, શાંતિ સાથે સ્થાપિ, પ્રભુ રગ રગ આવી વ્યાપ રે, અંતરયામી. પ્રભુ ૩ સુંદર છે મૂતિ શોભતી, આનંદકારી, દર્શનથી દુઃખ હરનારી રે, અંતરયામી. પ્રભુ ૪ શુચિ બુદ્ધિ આપે, અજિતચરણે રાખે, હેમેન્દતણું શુભ ભાખે છે. અંતરયામી. પ્રભુ ૫ મધુપુરીમંડન શ્રી પડાપ્રભુ સ્તવન. (મથુરામાં ખેલ ખેલી આવ્યા) પદ્મપ્રભુ મહારાજ સુંદર શભા નિહાળું. ટેક. મધુપુરીના વાસી પ્રભુજી, ભવજલમેરા જહાજ. સુંદર૦ ૧ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy