SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલધ્વજ ગિરિમંડન શ્રી સુમતિનાથ સ્તવન, (જાએ જાઓ અય મેરે સાધુ) સુંદર શોભે છે. સ્વામી, સુમતિ તાલધ્વજવાસી; ગિરિવરકરી શભા ન્યારી, ગઠ્ઠરને નહિ પાર; તાલધ્વજી સરિતા સુખકારી, જનચિત્તને હરનાર. સુંદર. ૧ સુમતિ આપે નાથ વિરાગી, કુમતિ સઘળી કાપી; હૃદયકમળમાં આ સ્વામી, સ્થિરતા સાચી સ્થાપી. સુંદર. ૨ અનંત સુખના દાતા પ્રભુજી, વીતરાગી અવિનાશી; વાણુથી શું વર્ણ સઘળું, શિવપુરધામ નિવાસી. સુંદર. ૩ મધુર બજાવે જ્ઞાનબંસરી, લા રસનાદ; સંશય સધળા જેથી જાયે, નાસે વ્યર્થ વિવાદ. સુંદર. ૪ અજિત અમર પદ લેવા માટે, બુદ્ધિ નિર્મળ દેજો; મુનિ હેમેન્દ્ર ગણી નિજ બાળક સહાયે નિશદિન રહેજો, સુંદર. ૫ જામનગરમંડન શ્રી ધર્મનાથ સ્તવન (અભી તે મેરા છટાસા બાલમ) જિગુંદવર સુખકર, ધર્મ પ્રભુજી, વિમલ મુખ મનહર શોભે વિભુજી. ટેક. જિનેશ્વર ! હૃદય વિષે નિત્ય ભાળું; સદા તુજ જપમાલા આદર્શ . નિણંદ- ૧ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy