SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કુંભારીઆ તીર્થસ્તવન. (મનમંદિર આવે રે.) મનમોહક દીસે રે, કુંભારીયા તીર્થભૂમિ; પર્વતમાળાની મધ્યે રે, રહ્યાં વૃક્ષવન્દ કૃમી, સાખી - નેમિ સંભવ પાશ્વ ને, મહાવીર ભગવાન, શેભે સુંદર સ્થાનમાં, વીતરાગી ગુણવાન, શાસનરક્ષિકા દેવી રે, અંબિકા દિવ્ય વસે, મૃતિ ભવ્ય જણાયે રે, નિહાળી મનડું હસે. મનમેહક 1 સાંખી—મનક્ષેત્ર ભૂમિ તીર્થનો, રેપે અંકુર રમ, ભક્તિના જલસિંચને, ઉછરે વૃક્ષ અગમ્ય; મીઠાં ફળ એ ચખાડે રે, અંતે પ્રભુ ભેટતણું, તીર્થભૂમિનાં દર્શને રે, વહે ઉર સુખ–ઝરણું. મનમેહક ૨ સાખી– શેક ટળે માનવતણે, પ્રગટે હર્ષ અપાર, મોહ મમતને ટાળવા, તીર્થધામ સુખકાર; તીર્થમહિમા ગાવા રે, જિવામાં શક્તિ નહિ, તીર્થસ્થાનમાં વસવા રે, સદા મુજ વૃત્તિ રહી. મનમોહક ૩ સાખી–રવર્ગભૂમિ સમ સ્થાન, આ કલાયુક્ત પુનિત, વિમલ પ્રેમ ભક્તિથકી, સ્થળ સઘળું અંતિ; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy