SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કેને “ભદંત' કહીને વંદું ? હારા વિના પ્રશ્ન કરું કયાં ? (૨) શંકાના હરનાર–પ્રભુ આ શું. શિષ્ય ઘણું છે ત્યારે મુજ સમા, મારા અંતરે હારા પ્રેમને (૨) સંધાયે છે તાર–પ્રભુ આ શું. સ્વાર્થી થયા મોક્ષ પામવા, પારખું ના મેં આપનું હૈયું, (૨) તુચ્છ મારો અવતાર–પ્રભુ આ શું. મિથ્યાત્વી ઘુવડ સમા ગજશે, અજ્ઞાનમાંહી ડૂબેલાને કાઢશે કોણ બહાર ?–પ્રભુ આ શું. ૭ ભાનુ સમાં તમે તેજમાં, ભારત શોભા નષ્ટ થઈ છે, આપ જ સઘળો સાર–પ્રભુ આ શું. ૮ ચરણે ડ ચંડકેશીયે, સમતા આપી આપે ઉગાર્યો (૨) મેક સ્વર્ગ મોજાર–પ્રભુ આ શું. ૮ ચંદનબાળાની તેડી બેડીઓ, મહદ બાકળા રવીકારીને; સુતિ દીધી નિરધાર–પ્રભુ આ શું. ૧૦ મેક્ષે જતાં ન લીધે સાથમાં, ઓછું એમાં થાત શું આપનું ? ભૂલી ગયા સહુ પાર–પ્રભુ આ શું. ૧૧ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy