SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra મને ફ્મ્ય મૂત્તિ વિષે રૂડા પથ મેં સદા આપ ધ્યાને રમુ Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org પ પ્રેમ લાગ્યા, આપ પ્રેમે પીછાણ્યા; હુ પ્રમાદે, નમે આળ હેમેન્દ્ર હું નાથ! પાડે. શ્રી શાન્તિનાથ જિન ચત્યવંદન (શિખરિણી) ચવ્યા જ્યારે કુખે જનની અચિરાની વિભુવરા, મળી શાંતિ વિષે કલહ ટળી નાથ ! ગંભીરા, સદા શાંતિધારી સુભગ મુખ શાથે મનહર, પ્રભુ શાંતિ સ્વામી! સુખકર છબિમાં ચિત્ત ઠરે, વિભુ ! જ્ઞાની યાગી જગપતિ અનતું ખળ કરે, ગ્રહી સેવા એની દુઃખહરણ રહાયે જન તરે; કૃપાળુ પ્રેમેથી સકળ ભવના સંકટ હરે, હિતાર્થી ભજ્યેાના પરમ સુખ તીર્થંકર કરે. અશાંતિમાં જ્યાં ત્યાં કહ્યુ દુઃખભાગી જગ હતું, અને ના કા' જ્ઞાની-જન ગહિતે કાંઈ કરતું, પ્રભે ! આવી વિશ્વ શમન કરી આ ત્રાસ સર્વે, થયા ચક્રી ન્યાયી વિભવ–મય ખંડા ષડ્ વિષે. સુખે! સર્વે ત્યાગી જિનવર શ્યા નાથ જગના, અચાવ્યા પારેવા નૃપતિ જનમે મેમ્બરથના; ૧ ૩ For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy