SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પાર્શ્વનાથ જિનસ્તવન, (મેરે મૌલા—એ રાગ. ) અને વ્હાલા લાગ્યા પાર્શ્વનાથ સખી ! એ તો વિશ્વ સકલના છે તાત સખી ! મ્હને સાખી– દર્શન કરે. જો એક ફેરા પાપ એો જાય છે, વૈરાગ્યકેરા વાયરા એ માર્ગમાંહી વાય છે. ભવસાગરમાં ઝાલે હાથ સખી ! મ્હને સાખી~મા વિશ્વમાં શી શાન્તિ છે જ્યાં ત્યાં દિસે છે આપદા, સંસારનાં સુખ ત્યાગવાં એ જાણીતા છે કાયદા. નક્કી જોયુ નથી કશા કાથ સખો ! તે સાખી –સાગરતા સતપુંગ થતાં ટળી જાય છે. સરિતાપણું, પ્રભુ પાન સ`ગમ થતાં મટી જાય છે માનવપણું. એવા પાપ્રભુના સાથ સખી ! મ્હને સાખી-મુજ વાણીમાં-વાણી પ્રભુની પ્રેમપૂર્વક વ્યાપજો, મુજ રૂપમાં રૂપ પાતુ આનંદપૂર્ણાંક આવજો; એ તે સાચી માતા સાચા તાત સખી ! મ્હેતે www.kobatirth.org સાખી– મણિ પાર્શ્વ ક્રૂરા સોંગથી લેઢાતળું સેતુ અતે, પ્રભુ પાકેરા ધ્યાનથી આત્માય પરમાત્માય અને. મુનિ હેમેન્દ્રની એ સાચી વાત સખી ! મ્હને For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy