SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫ મને પ્રેમ વધે પ્રભુ ઉપરે જાઉં વારી, હાંરે જાઉં વારી રે જાઉં વારી; હારે રટું દિવસ ને રાત. આભ૦ ૪ લાગી પ્રેમ કટારી એ દેવની મહારા મનમાં, હાંરે મહારા મનમાં રે હારા મનમાં; હરિ થાશે મોંધા મેં માન. આત્મ) ૫ મહારું જીવન પ્રભુજીના હાથમાં સાચો સ્વામી, હાંરે સાચો સ્વામી રે સાચે સ્વામી; હરે દેશે જ્ઞાનનાં દાન. આમ ૬ જેવી ચંદ્રની વૃત્તિ ચારમાં રહી વળગી, હરે રહી વળગી રે રહી વળગી; હારે હારી સંભવમાંહી. આત્મ૦ ૭ સૂરિ અજિતને સ્વામી શિરામણ મન માન્યો, હાંરે મન માન્યો રે મન માન્યો; હારે બીજું શરણું ન કાંઈ. આત્મ૦ ૮ શ્રી સુમતિ જિનસ્તવન. (હારે દીવાળી થઈ આજ—એ રાગ) દુનિયાના દુષ્ટ દમામ, સુમતિ પ્રભુ સુખદાઈ એ ટેક. સુમતિનાથ ! સુમતિ શુભ દેજો, કુડ મતિનું નથી કામ રે; ધર્મધ્યાન કરવામાં ધીંગી, હૈયે દેજે હામ. સુમતિ, ૧ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy