SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ ભેદભાવની ભ્રમણા ભાંગી પામી સુખની ખાણ. પ્રભુજી ! હે પાશ્વ ચરણમાં અજિત ભાવે, આવે મૂકી અભિમાન. પ્રભુજી/૧૦ શ્રી પાશ્વનાથ સ્તવન. (રાગ માઢ.) પ્રભાવતીના પ્યારા, લાગો છો સારા, પાર્શ્વનાથ ભગવાન ! મારી આંખોના તારા, મન હરનારા, પ્રાણ આધારા. પાશ્વ—ટેક. સાખી-તપ તપીયા ત્રીજે ભવે રે, બાંધ્યું તીર્થકર નામ; દેવગતિ સુખ ભોગવી તમે, આવ્યા વણારસી ધામ રે, સ્વામિ સુખ કરનારા, દુઃખ હરનારા, લાગે છે. સારા. પાર્થ સાખી–અશ્વસેનના એપતા , પુત્ર અનોપમ આપ; વામાન જાયા જદુપતિનાજી, દૂર કર્યા સહુ તાપ રે, ધ્યાન શુકલ ધરનારા, જય વરનારા, લાગો છે સારા. પાશ્વ–૨ સાખી-કમઠ દેવની કરતા રે, સમચિત્ત સહી નાથ, દયાના દરિયા દયા કરી, જેને હેતથી ઝાલે હાથ રે, તેને ભય હરનારા, ભવ તરનાર, લાગે છે. સારા. પાશ્વ-૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy