SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ જે બંક નાળને ભેદે, સંશયની ગ્રંથી છે; તે પ્રભુમય આત્મ નિવેદે રે. પ્રિય. ૭ સુરિ અજિતની ઉલટી વાણું, શું સમજે દુનિયા સાણી, સમજે તે ધન્ય કમાણી રે. પ્રિય. ૮ શ્રી ચિંતામણિ પાશ્વજિનસ્તવન ( રાગ પરજ.) ચિત્ત ચેાયું આજ, ચિંતામણિ પાર્શ્વનાથ ચિંતામણિ પાર્શ્વનાથે, ચિત્ત ચોંટયું ચેતન દેવ સાથે રે; ચિત્ત. ટેક. જેમ કમળને સૂરજ હાલે, જેમ દેવતાને અમૃત પાલ; એમ આતમા એ નાથ જેવા ચાલ્યો રે, ચિત્ત ચાયું આજ. ૧ ચેતન પંથે પ્રવાસી થયો છું, એક આતમને રાચી રહ્યો છું; નાથ ચિંતામણિને ચહ્યો છું રે, ચિત્ત યુ" આજ. ૨ પૂર્વજન્મની જાગી છે કમાણ, મારું મનડું થયું રૂઢ ધ્યાની; સાચેસાચી જ વાત સમજાણું રે, ચિત્ત ચેાયું આજ. ૩ વાણ ચિંતામણિમાં વિરામી, ખાતે કશી રહી નથી ખામી, સુરતા સુંદર નાથજીના હામી રે, ચિત્ત ચાયું આજ. ૪ જ્યોતિ ખાતમ દેવકેરી જાગી, લગન વહાલા પ્રભુ સંગ લાગી; તેફાન વિશ્વતણું દીધાં ત્યાગી રે, ચિત્ત ચેવું આજ. ૫ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy