SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સન ૨ મન ૪ સુકિતરાજ વિજયી સદા, અજરામર સુખવાસી; વિમલાચલને વન્દતાં, મટે સકલ ઉદાસી. પાપી દુરભવી પ્રાણિયા, દેખે નહિ શુદ્ધ થયાન; ગુરુ ભકિતમંત પ્રાણીઆ, પાસે અમૃતપાન. દછા દશ્યપણું વરે, થાય પૂજક પોતે; રત્નચિન્તામણિ હસ્તમાં, કયાં તું પરમ ગોતે. દર્શન દુર્લભ તાહરા, વિરલા કેઈ પામે; બુદ્ધિસાગર ધ્યાવતાં, મળિયા નિશ્ચય ઠામે. મન ૫ મન ક શ્રી સીમંધર સ્તવન શ્રી સીમંધર સ્વામી વિનતિ સાંભળો, ભરતક્ષેત્રમાં ધર્મવૃક્ષ છેદાય જો; કેવલજ્ઞાની વિરહ જિનની વાણીમાં, સંશય પડતાં મતમતાન્તર થાય . શ્રી સીમધર. ૧ નિ~વ પ્રગટ્યા હઠકદાગ્રહ જોરથી, કરી કુયુક્તિ થાપ્યા નિજ નિજ પક્ષ જે અ૬૫ બુદ્ધિથી નિર્ણય કે ન કરી શકે, નિરપક્ષી વિરલા કઈ હવે દક્ષ જે. શ્રી સીમન્કર. ૨ કઈક મતિમાં આવે તેવું માનતા, પંચાંગીને કરતા કેઈક લોપ જે; દષ્ટિાગમાં ખૂઓ કેઈક બાપડા, પંચ વિષને વ્યાખે છે મહાકેપ જે. શ્રી સીમ ર. ૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy