SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ તાર. ૬ નામ ને રૂપથી ભિજ તું છે પ્રભુ ! જાણુ તત્વ સ્યાદાદજ્ઞાની; શરણ તારું રહ્યું, ચરણ તારૂં લહ્યું, રહી નદિ વાત હે નાથ ! છાની. ભક્તિના તેરના જેરમાં પ્રભુ મળ્યા, સહજ આનંદના ઓધ પ્રગટ્યા; જાણું પણ કહી શકું કેમ નિર્વાથ્યને, સકળ વિશ્વતણું ફંદ વિઘટ્યા. એકતા લીનતા ભક્તિના તાનમાં, પૅન આનંદની દિલ છવાઈ બુદ્ધિસાગર પ્રભુ ભેટિયા ભાવથી, મુક્તિની ઘેર આવી વધાઈ તાર. ૭ તાર. ૮ શ્રી મહાવીરસ્વામી સ્તવન. (ધીરે ધીરે ચાલેને મારા નેમ ગિરનાર ધીરે ચાલોને–એ રાગ) ચરમ જિનેશ્વર વિરપ્રભુદેવ, ચરમ જિનેશ્વર દેવ. જન્મથકી ચોસઠ સુરપતિ દિલ, ભાવ ધરીને શુભ સારે સેવ. ચરમ૦ ૧ ચરણે ડ ચંડકોશીએ તેને, કીધે વૈમાનિક તતખેવ. ચરમ૦ ૨ વાદના અર્થી ગૌતમને તમે, આ શાશ્વતપદ રૂપમેવ. ચરમ૦ ૩ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy