SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ ઉત્પત્તિ-વ્યય ધ્રુવતા, એક સમયમાંહિ જોય; પર્યાયાકિનયથી વ્યય—ઉત્પત્તિ છે, દ્રષથકી ધ્રુવ હાય. સત કરતાં સામર્થ્યના, ઢાય પર્યાંય અનન્ત; અગુરુલઘુની શક્તિ તે તેહમાં જાણીએ, અનન્ત શક્તિ સ્વતંત્ર. ૦ ૨ પરમભાવ ગ્રાહક પ્રભુ, તેમ સામાન્ય વિશેષ; જ્ઞેય અનન્તનુ તેાલ કરે પ્રભુ ! તાહરા, ક્ષાયિક એક પ્રદેશ. 750 3 સ્થિરતા ક્ષાયિકભાવથી, મુખથી કહી નહિ જાય; અનન્તગુણુ નિજ કાય* કરે લહી શક્તિને, ઉત્પત્તિ-વ્યય પાય. * ૪ ગુણુ અનન્તની ધ્રુવતા, દ્રષ્યપણે છે અનાદિ; ગુણની શુદ્ધિ અપેક્ષી પર્યાયે કરી, ભંગની સ્થિતિ છે સાદિ. * ૫ સાદિ અનતી મુક્તિમાં, સુખ વિલસા છે અન’ત; સુખ જ્ઞેયાદિક જ્ઞાનમાં જ્ઞાતા જગગુરુ, જ્ઞાન અનંત વડું ત. • રાગદ્વેષ યુગલ હણી, થયા જગ મહાદેવ; બુદ્ધિસાગર અવસર પામી ભક્તિથી, પામે અમૃતમેવ. www.kobatirth.org * છુ For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy