SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વધમાન આંબિલ તપ ભાખ્યું, પરમાતમ પદ વરવા; એકાદિક બિલ એમ ચઢતાં, ત ભિલ એમ કરવાં. હા ભાવે ૧ એક બિલ કરી ઉપવાસ પશ્ચાત્, બે બિલ ઉપવાસે; ચઢતે અખિલ ઉપવાસ અતર, વીશે વિશ્રામ વાસે. હા ભાવે ૨ નવપદમાંથી ગમે તે પદના, જાપ તે વીશ હજાર; બાર ખમાસમણુ લેગસ ખારના, કાયાત્સગ વિચાર. ગુમુખથી વિધિપૂર્વ'ક ઉચ્ચરી, પૂર્ણ થતાં ઉજવીએ; તદ્ભવ ત્રીજા ભવમાં મુક્તિ, જૂં હૈ કાંઈ ન લવીએ. ચૌદ વષઁ ત્રણ માસ તે ઉપરે, વીશે દિવસે પૂરા; વિશ્રામવણુ તપ આરાધતાં, તપ ન રહે અધૂરે. હૈા ભાવે ૩ હા ભાવે ૪ હા ભાવે પ પાંચ હજાર પચાશ છે આંખિન્ન, ઉપવાસ શત નિરધાર; પૂર્ણ કરે વડભાગી તપિયા, લબ્ધિ શક્તિ ભાર www.kobatirth.org હૈા ભાવે ૬ આહારાદિ વિષયમાં રસવષ્ણુ, આતમ ાનંદ રસિયા; ક્ષણમાં મુક્તિ પામે નિશ્ચય, ભાવ તપે ઉલ્લુસિયા, હા ભાવે છ અંતગ સૂત્ર તે આચારદિનકરે, શ્રીચંદ દેવસી સાધ્યું; બુદ્ધિસાગર આત્મલ્લાસે, મહાસેનજીએ આરાધ્યું. હા ભાવે. ૮ For Private And Personal Use Only
SR No.008617
Book TitleLabhashirji ane Jinendragun Stavanavali
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri Jain Gyanmandir Vijapur
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages637
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy