SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) તેઆર કરીલે સત્ય હારા, દ્રવ્ય કેરી ગાંઠડી, માર્ગે ગહન છે ઘાંટિએ, વટવી ત્હને પડશે વડી; તસ્કર હૅને મિત્રા ખની, ભૂલાવવા પણ આવશે, પિત્તળ તણાં પાત્રા વળી, સુવર્ણ મય દર્શાવશે. તુજ હેતુએ શેાકે ભર્યો, એકાન્તમાં બેઠેલ છે, અપ્રિય પણ પ્રિય અન્તના, ઉપદેશ શુભ અપેલ છે; ઉત્તર ભણી નિર્વિઘ્નતાએ, તે હને પહાંચાડશે, કરી અજીતસાગર સ્વરૂપમય, આન ંદગૃહ દેખાડશે! ૧૧ નેઇનાસવોન. ( ૧૪ ) છંદનારાય. ભવિષ્ય શું ? લખી શકે, મનુષ્ય જાત અજ્ઞ જે, વિચારીને વિલેાકીને, વદે લખે સુપ્રજ્ઞ તે; સદૈવ શ્રેષ્ઠ જેષ્ઠ માસ, પૂર્ણ જે ગયા વહી, લખુ નિહાળી તેની જે, લીલા ઘટે રમે રહી. તપ્ચા તકાસ્યું સૂર્ય તા, સમસ્ત લેઈને કરા. સહ્યો ગયા શ્રમે કરી, ઉન્હા તાપ આકરે; તખ્યાં ઉંચા, નિચાં, તરૂ, ગિરિ તટા તથા ધરા, ખુટ્યાં નીરે તલાવડાં, સુક્યા પશુ તણા ચો. અઘાસ શુષ્ક રાન તેા, પશુની શુષ્ક સ્થિતિ છે, પ્રજા દુ:ખે નૃપા દુ:ખી, સદાની જેવી રીતિ છે; પ્રચંડ વાયુ વેગથી, ી ીક વાય છે, વિના સ્ક્રીક વાયુથી, અતીવ ધામ થાય છે. ઉડી ઉડી ધુલી જઇ, ગૃહા વિષે ભરાય છે, સશાખ વૃક્ષ વાયુથી, જમીનદાસ્ત થાય છે; For Private And Personal Use Only ૧૦ ૧
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy