SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૧) દુર્જન થકી પણ ના કરે, શુભ અશુભનું ક્યાં ભાન છે, - નાદાનની દસ્તાઈ પર, દિન રેન ભર ગુલતાન છે; દુર્ગધિ જળના છિલરમાં, વળી વળી ઝુકાવી નાખતું, ચંચળ અતિ મન માંકડું, નથી શાન્તિ ઘડીભર રાખતું. ૬ કંઈ સ્પર્શમણિના સ્પર્શથી, એ લોહનું હૈડું ટળ્યું, આજે અચળ ગિરિરાજનું, આખું શરરી ચંચલ ચહ્યું; વળી ના શકે જે વજા તે, કંઈ કારણે વાળ્યું વળ્યું, ભળી ના શકે તે વારિ અગ્નિ, જ્વાળામાં જઈને ભવ્યું. ૭ કંઈ ઈલ્મથી કંઈ મંત્રથી, એ શાતિના સદને વસ્યું, ઉસ્તાદના કિમિયાવડે, ફસાવી લેતાં ઝટ ફર્સ્ટ, સહુ તિમિર રવિના કિરણમાં,નિર્મળ રસ કરીને રસ્યું; સાચા અજીત આનંદથી, અક્ષયપદે નક્કી હસ્યું. ૮ સંસારર્વાપાના. (૨૨) હરિગીત. આવી ગયાં પુરૂષ તથા, તરૂણું તણું ટેળાં ઘણું આવે વળી બે સતમ છે, દુઃખ ટાળવાને દિલ તણું; ધીમત્તે જનતા સુજશ લઈ, ચાલ્યા સદાદિત જાય છે; અપયશ તણું કાળાં ટિલાં, કરીને મુરખ હરખાય છે. ૧ ઉત્તર અને દક્ષિણ તરફ બે, સડક જાવા દરશતી; શાન્તિ તણું વૃષ્ટિ વળી, બહુ વખત નિર્મળ વરસતી; ઉત્તર તરફ જનાર સુખડાં, પૂર્ણતાનાં પામતા; દાવાગ્નિ કેરી વાળથી, ઉગરી જઈ આરામતા. દુઃખના સમુદ્ર જઈ ભળે, દક્ષિણ તરફની સડક આ - અતિ કષ્ટદાયક રાત્રિમાં, ઓળંગવા છે ખડક હા! For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy