SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Art श्रीसर्वज्ञायनमोनमः ॥ अखिलसिद्धान्ततवारूपकेभ्यः संयमिशिरोमणिभ्यः રિરાજનાવાર્થ નિષાદારમનામकरपूज्यपावविश्वजनवन्दनीयसद्गुरुश्रीमद बुद्धिसागरसूरीश्वरेभ्यो नमोऽस्तु ॥ श्रीअजितकाव्यकिरणावली. – – चिद्घनस्वामिस्तुति (१) | સવૈયા હે જાનવર ! તું ચિઘનસ્વામી, હારી લા સૌથી ન્યારી હારી કૃતિનો પાર ન પામે, જગમાંનાં નર કે નારી. કઈ કહે આકાર વિનાને, કેઈ કહે છે સાકારી; એક નિરંજન ચિઘન આતમ! સ્તુતિ મ્હારી લે સ્વીકારી. ૧ કોઈ નિરંજન તુજને કહે છે, કેઈ કહે નહિ નરનારી; નહીં નપુંસક કોઈ કહે છે, નામ વિનાનો તું ભારી. કઈ કહે છે નહી અવતારી, કેઈ કહે છે અવતારી; એક નિરંજનચિઘન આતમ! સ્તુતિ હારી લે સ્વીકારી. ૨ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy