SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪ર૩) અડે અન્ન એવાં કર્યો હર્પી હોટાં, ડરે લેક હેજે કદી સામું જોતાં, ગુરૂપાદપક્વે ન ચેત: થયું જે, થયું શું?–પ વડગાદિ વેદો ભલેને ભણે છે, વળી કાવ્ય ભેદે ખુશીથી કરે છે; ગુરૂપાદપ ન ચેત: થયું જે, થયું શું?– રૂડી અશ્વ અસ્વારી કાઢી ફરે છે, ઘણા કામી તું કામ માંહી રમે છે; ગુરૂપાદપષે ન ચેત: થયું જે, થયું શું?–૭ તજી જ્ઞાતિને હું તજી ચોટી રેટી, ભલે જાણું લે તો જગત્ આશ ખોટી, ગુરૂ પાદપ ન ચેત: થયું જે, થયું શું ?–૮ મળ્યા શીર્ષ બુદ્ધ બ્ધિ શ્રી ગિરાજ, અજીતાબ્ધિના ચિત્તમાંહી બિરાજ્યા; કર્યો જન્મસાફલ્ય ને મોક્ષ દીધે, તથા હે વ્યથા ત્યાગી તુજબોધ લીધે, થયું શું?–૯ ૩પુરતુતિ. છન્દનારાચ-અથવા ગજલ અંગ્રેજી વાજાની. કુપાત્રને સુપાત્ર હે ગુરો ! બનાવતા, સુપાત્રના પ્રતિ હમે સહર્ષ આવતા; ગુણજ્ઞ લેકમાં તમારી નામના હતી, ગુણે અતીવ આપના કહ્યા જતા નથી. ૧ સ્મરી સ્મરી લાયમાન અંગ થાય છે, ફરી ફરી સ્મરી સ્મરું અને સ્મરાય છે; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy