SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) श्रीमद्गुरुदेवस्तुति. રઘુપતિ રામ હદયમાં રહેજે રે-એ રાગ. રૂડા ગુરૂદેવ? હૃદયમાંહી રહેજો રે, દાનજ્ઞાન અમૃત તણાં દેજે, રૂડા–એ ટેક. તમે જ્ઞાનસાગર ગુરૂદેવારે, સારી શીખવજે ગુરૂ? સવારે, અમને ભકિતતણું દેજે હેવા. રૂડા-૧ રૂડી મૂર્તિ મનમાંહી ભાવે રે, વિરહ અશ્રુને નયણામાં લાવે રે. દિવ્ય વાણી તન તલસાવે. રૂડા-૨ શાંતિ કેરા તમે શુભસિંધુ રે, એક નવરમાં લક્ષબિંદુ રે, ગ અભ્યાસના બીજા ઈન્દુ. રૂડા–૩. આપે જન્મ સફળ કરી લીધો છે, પ્રેમ ખ્યાલ પૂરણ તમે પીધો રે, ઉપદેશ અનુપમ દીધે. - રૂડા-૪ જે જે દેશમાં આપ પધાર્યા રે, ભવસાગરથી જન તાર્યા રે, અજ્ઞાનતિમિરથી ઉદ્ધાયો. રૂડા–પ મેટા મહીપતિ રાખતા માજા રે, નામ સાંભળી જન આવે ઝાઝારે, સર્વ શાસ્ત્રજ્ઞાતા ગુરૂરાજા. રૂડા-૬ વિદ્યાપુર કેરી ભૂમિ છે સારી રે, જન્મભૂમિએ ભવ્ય તમારી રે, ત્યાંનાં તાર્યા તમે નરનારી. રૂડા-૭ સાધુરૂપ સાચવીયું છે સાચું રે, જગસુખને જાણ્યું હતું કાચું રે, ભાવભકિત તમારી હું યાચું. રૂડા–૮ અજીતસાગરના મનમાંહી આવે રે, બુદ્ધિસાગરજી દયાલા રે, કૃપાવારિ વિમળ વરસાવે. રૂડા-૯ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy