SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦૪ ) પુણ્ય પાપ પાડશી ખાધા, માન લેભ ને માયારે જી; મેહ નગરને રાજા ખાધે, ગામ ખાઈ સુત જાયા. મ્હારા૪ ભાવ નામ રાખ્યું બેટાનું, કીર્તિ અનુભવ છાઈ રે જી; આનન્દઘન પ્રભુ ભાવ પ્રગટ કરે, ઘટઘટ રહ્યો સમાઈ. મહારા. ૫ પદ ૧૦૬ રાગ ઉપરને. શાને થયે તું ઉદાસી હારા ભમરા, શાને થયે તું ઉદાસીરે છે. પાંખ કાળી તુજ મુખડું પીળુ, સહ પુષ્પને વાસી. હારા ૧ સહુ કલીઓને રસ ચુસી લીધે, કેમ પછી થાય નિરાશીરે ; આનન્દઘન પ્રભુ આપને મળવા, જઈ કરવત લઉંકાશી. મહારા૦૨ પદ ૧૦૭ હોરી. જ્ઞાન વસંતની બહાર, આવી સખી ? જ્ઞાન વસંતની બહાર. ટેક દિવસ વૈરાગ્ય થયે ઘણે ઑટે, અજ્ઞાન નિશા ઘણી ઘટતી; સુરૂચિ વેલ ઘણું કુલી ફાલી, સમતા જ્ઞાતાની કેલિ વધતી; ટાઢ જડતાની હવે હઠતી. જ્ઞાન ૧ કેકિલા મધુર ભાવ રૂ૫ રટતી, નરતન આંબાની ડાળી, પ્રેમ ભાવનાં ભરી ભરી ગેરસ, પ્રીતિમતી પાતી રૂપાળી; આનન્દઘન સ્વરૂપ નિહાળી. જ્ઞાન ૨. પદ ૧૮ રાગ વૈદર્ભને. એ પ્રભુને નિત્ય ધ્યાએ, નિત્ય દર્શન કરીએ; ચરણ કમળ સેવા કરી, ધ્યાન ચિત્ત માંહી ધરીએ. એ પ્રભુ૧ મન પંકજના હેલમાં, પ્રભુ પાસે બેસાડું આપ સમીપે રહી અને મહારે જીવ રમાડું. એ પ્રભુત્ર ૨ અંતર જામીની આગળ, અંતર ગુણ ગાઉં; આનન્દઘન પ્રભુ પાસમાં, ધ્યાને અન્ય ન લાવું. એ પ્રભુત્ર ૩ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy