SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra (( “ www.kobatirth.org ૪ અમારા દિલે તેા જુદા પ્યાર છે; અમારે! જુદો આ અધિકાર છે. ” પિવું નિત્ય ને માટલી નિત્ય ખાલી; પિધી છે અહી પ્રેમની મસ્ત પ્યાલી. “ એ પ્રેમની ખાતર જુએ પાંચાલીને વિપદા પડી; એ પ્રેમની ખાતર જુએ શ્રાંતી ભરી સીતા રહી.' રહેજો તમારે ત્યાં તમે ને હું વસું એકાંતમાં; હું ને તમેા જુદા નથી અદ્વૈતના સિદ્ધાંતમાં.’ 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir ન હાથી તથા વાહને સ્વાર થાવું. અહા પ્રેમની અન્ય કારીગીરી છે; અરે પ્રેમની વાટડી આકરી છે. 23 ,, પ્રેમી સંતેામાં દયા પારાવાર હોય છે. જ્યાં પ્રેમ છે ત્યાર યા છે. જયાં પ્રેમ નથી ત્યાં યા કે કૃપા હોયજ શાની !!! ભ ક્તિથી પ્રેમ પ્રકટે છે અને પ્રેમને દયા એ સ્વાભાવિક ધમ છે. આત્મા એજ ઇશ્વર છે અને તે પોતેજ પોતાના દેહને સરજનહાર છે. સના દેહમાં આત્મા છે અને તે સર્વના દેહને સરજનહાર છે. એ અપેક્ષા લક્ષમાં રાખીને કવિ કહે છે કે,~~~ ' જેણે તારૂ સરજન કર્યું-અન્ય તે તે સજે છે: જે વિશ્વાત્મા સકળ જીવને અ વર્ષા કરેછે. હારા છે જે પરમતિ તે અન્ય પ્રાણી તણા છે; ભાઈ ત્યારે જગત જીત્રને કેમ તું કષ્ટ દે છે. જેવાં હારે નયન પ્રિય છે અન્યને છેજ એવાં; જેવાં હારે શ્રવણ પ્રિય છે અન્યને સ્ટેજ એવાં, "" જેવાં હારે મન હૃદય છે અન્યને એમ છે તા; શાને માટે જગત જીવને ભાઇ તું કષ્ટ દે છે. આ વિશ્વરૂપી મહાસાગર છે તેમાં આત્મારૂપી ધ્રુવ તારો છે. જગતરૂપી મહાસાગર ઉપર અજ્ઞાનરૂપી અંધકાર છવાઇ ર For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy