SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૪) ૧૬ ૫૯ રાગ-ઉપરના. ભલે મ્હને લેાક ફાવે તેમ કહેજો, મ્હારા મેાહન હૃદિયામાં રહેજે. ભલે—ટેક. હું તે। માન્યા પ્રભુ શરણુ તમ્હારી, ધક્કો પડે તે ના કરજો; હાથ ઉઠાવી કહું સહુ જનને, વ્હાલમ પળ ના વિસરો, ભલે. ૧ અપરાધી જન અજ્ઞાની જાણા, અલ્પ કારણ જ્યાં ત્યાં શ્વેતા, આનન્દઘન પ્રભુ નિશ્ચય માનજો, માહન? આપને માહતા. ભલે.ર પદ ૬૦. રાગ–ઉપરતા. હવે ગતિ દેવ નિર ંજન મ્હારી, એને જાણી શકે ન સંસારી; શુ ભટકું અને શીર શું પટકુ, વિનવુ શુ મિલકત ધારી. હવે, ૧ આંખડલી સાથ આંખ લગાવુ, નથી ચિ ંતા હવે ન્યારી; અંતરમાંહી રહ્યો પરમાતમ, વિવિધ વિપત્તિ વિદારી. હવે. ૨ એજ કામધેનુ એજ કામઘટ, એજ સુધારસ વાર; આનન્દઘન પ્રભુ ઘટવનના હિર, કંદર્પ ગજલે નિવારી. હવે, ૩ પદ્મ ૬૧. ઓધવજી સ ંદેશા—એરાગ. મુજને દૂર થવાનુ કીધુ વ્હાલમા ? દૂર થવાથી દુ:ખ મુજને બહુ થાયજો; આપ રૂચાથી દુ:ખમાં વાંછા ઘેરતી, મુજ સંગીતા જગની દાસી જણાયો, મુજને. શિર છેદીને પ્રભુ ચરણે અર્પણ કરે, એવી બીજે દેખાશે નહી નારજો; આનન્દધન પ્રભુ માટે તન ધન સર્વ છે, જે જે કહું તે સઘળું અલ્પ જણાયજો, મુજને, For Private And Personal Use Only ૧
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy