SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૩) ચિત્ત ચાતક હવે પિયૂ પિયૂ કરતા, પ્રણમે એ કર ધરી શીશ; અબળા સંગ જોરાવરી ન ઘટે, તેમ નભે નહી રીષ; ભલા કેમ ? વિરહ સહીશ, મેળાપીને કાઇ મેળાવા. અનુભવ–૪ આતુર છુ ચાતુરતા ઘણી ગઇ, સુણી સમતા તણી વાત; આનન્દઘન પ્રભુ આવી મલ્યા હવે, સુખસાગર સાક્ષાત્ ; પ્રગટ થયું આત્મ પ્રભાત, મેળાપીને કાઇ મેળાવે. અનુભવ-૫ પદ્મ ૩૪. રાગ ગાડી. નટ-૧ નટ નાગરના સ્વાંગ નિરખીએ, નટ નાગરના સ્વાંગ; અન્ય અન્ય રંગ ખેલે માટે, ડ્રીકુ લાગે અંગ; શું આપું બીજી કઈ ખક્ષીસ, જીવનના આ ઢગ. હુંમાંને મુજ નટ નાગરમાં, રૂપાના જેમ રંગ, તન શુધ ખેાઇ ભચુ ... એવી, જેમ કાંઈ ખાધી ભંગ. નટ-૪ એમ છતાં આનન્દઘન નાવે, શું બીજો દઉ સોંગ. નટર નટ-૩ નટ—પ ૫૬ ૩૫. એધવજી સંદેશા કહેજો શ્યામને. એ રાગ. તુજને જે ફાવે તે કરજે કર્મ તુ, હીંમત રાખી બેઠી છું નિજ દ્વારજો; સહન કરૂં છું સમતાને આગળ કરી, મનમાં સમજી સઘળા ક પ્રકારો.; તુજને–૧ આભૂષણ ધાર્યાં રે ઉત્તમ અંગપર, સજ્યા શરીરે સુખકારક શણગાર જો; પિયૂ પ કે પ્રેમ કરી ને જાઉં જ્યાં, સુની સેજલડી નવ ભાળ્યા ભરતાર જો. તુજને–ર વિરહ વ્યથા તે અંતર માંહી સાલતી, જાણે કેાઈએ મારી મુજપર ચાટજો; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy