SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૧) શબ્દ નથી કે તર્ક ન મન હું, નથી હું તૃણની ધરણું રે, નથી હું ભેખ કે ભેખ ધરનારે, નહી કર્તા કે કરણી રે. અવધૂ-૪ નથી હું દર્શન નથી હું સ્પર્શન, રસ કે ગંધ કશું નહી રે. આનન્દઘન ચેતનમય મૂર્તિ સેવક પર કરૂણામયી રે. અવધૂપ પદ ૩૦. રાગ-ઉપરને. સમતા સંગે રમીયે સાધુ? સમતા સંગે રમીયે રે; મમતાસંગ ન કરી એ કદીએ, મમતા સંગનોકરીએ રે. સમતા-૧ મમતામાં નથી સુખ સંપત્તિ, સમતાથી પાપ કપાશે રે, ખાટ પાટ તજી લક્ષ્મીધર સહુ, અંતે ભસ્મજ થાશે રે. સમતા-૨ ધન ધરણીમાં ખેદી ઘાલે, ખાય નહિ ન ખાવા દે રે. મૂષક સાપ અંતે થાનારા, માટે અલખ ભજવા દે છે. સમતા-૩ સમતા રત્નાકરની દીકરી, અનુભવ શશી છે ભાઈ રે, ઝેર વેર જગનાં તજી દઈને, અમૃત પાનકર ચાહી રે. સમતા-૪ હજાર નેત્રને મેહ ડરે જ્યાં, એ તું લક્ષે લાવી રે; આનન્દઘન પુરૂષોત્તમ નાયક, હેતે લે કંઠ લગાવી રે. સમતા–પ પદ ૩૧. મા પાવા તે ગઢથી ઉતર્યા–એ રાગ. હે પ્રાણનાથ ? ક્યાં જાઓ છો? પ્રિયતમ પ્યારા, હાથે કરી કેમ? દુ:ખી થાઓ છો? મેહન હારા. ૧ માયા જડ હલકી જાત છે, પ્રિયતમ પ્યારા; તવ ચેતન કુળ વિખ્યાત છે, મેહન મહારા. પરઘર જાવાનું ત્યાગ, પ્રિયતમ પ્યારા? હવે પોતાના ઘેર આવજે, મેહન? મહાર ૩ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy