SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૬) પદ. રર ધીરની કા –રાગ. વિચારી શું વિચારે રે, મ્હારૂં આગમ અગમ સદા, ટેક. વિણ અડધે અડધું નથી જડતું, વિણ આધેય આધાર; મરઘી વિના ઈડું નવ નિપજે, કે તે વિણ મરઘની નાર; સંત? વિચારી જે જે, નહી પામે કદીએ આપદા. વિચારી-૧ બિજ વિનાનું ઘાસ ઉગે નહી, ઘાસ વિના બીજ એમ; રાત્રિ વિના દિવસ નવ આવે, દિન વિના રાત્રિ તેમ, અંતરમાંહી શોધોરે, મળશે ત્યારે સત્ય કથા. વિચારી–૨ સંસારી વિણ સિદ્ધ બને નહી, સિદ્ધ વિના સંસાર; ક્ત વગર કરણ નથી થાતી, વિણ કરણી કિરતાર, મેંધી વાત મજાની રે, મહા પુરૂષની મેંધી મતા. વિચારી–૩ જન્મ મરણ વગર નથી ઘટત, મૃત્યુ વણ જન્મને પાશ; દીપક વણ પરકાશ બને નહી, દીપક વગર પ્રકાશ અઘરી આતે ઘાંટીરે, અન્ય વાત જાણે વાયદા. વિચારી–૪ આનન્દધન પ્રભુના વચનમાં, પ્રીતિ કરે રૂચિવંત; શાશ્વતભાવ વિચારી વ્હાલા, ખેલો અનાદિ અનંત, વચન સુધારસ પીશેરે, સંતપુરૂષ સ્નેહી સર્વથા. વિચારી–૫ ૧ પદ. ૨૩ ગઝલ. અનુભવ કલિ જાગી હવે, અવધૂ? અનુભવની કલિક આતમ સ્મરણ કરતી બની, મુજ વૃત્તિ અનુભવની કલિ. પુત્ર ન સાથે આવશે, વનિતાય પણ વેરી બને, નંબી અનેરી વાટ છે, અવધૂ ? અનુભવની કલિ. દિન ડેઢ ઘેરી લીધી છે, વળી ફેજ માયાની વડી; છતી કરી સુખમય થયે, અવધુ? અનુભવની કલિ. ૨ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy