SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૪) લઈ લાકડીને ચાલતે, ફૂટી ગયાં તુજ નેત્ર છે; મરવા તણી આવી વખત, પણ પુત્રને તું મારતો. જે પાંચ કે પચ્ચીસ કે, પચાસ લગી મૃદુ બેલ; આનન્દઘન સેવક સદા, જે જન્મ મૃત્યુ વિદાર. ૨ ૩ પદ ૧૮ ગઝલ. પિોતે પ્રિયાને રીઝાવશે, વચ્ચે દલાલે શું કરે? રાજી ધણું ધણીઆણું ત્યાં, વચ્ચે દલાલો શું કરે ? ૧ અગમ્ય સદે પ્રેમને, પરખી ન કેઈ શકે કદી; વ્યાપારીના વ્યાપારની, વ્યાપારીને માલુમ પડે. ૨ આંટી મટાડે મન તણું, બે વાત હૈડાની કરે; તનની તપત બુઝાવીએ, વાણુ સુધી છાંટયા કરે. ૩ પાવન નજરથી ખિીએ, નાદાનીથી નવ દેખશે; અવિનાશી સુખડાં સાંપડે, પાવન નજર પખ્યા કરે. ૪ રાત્રી અમાસ તણું અને, ઘનની ઘટા છાઈ રહી; કરૂણા કરે હારી ઉપર, મુખ ચન્દ્ર સ્વચ્છ દેખાડશે. ૫ જ્યાં પ્રેમ ત્યાં દુબધા નહી, અભિમાન નહી રાજાતણું આનન્દઘન આવ્યા પ્રભુ, આશ્રમ મધુર પાવન કર્યો. ૬ પદ ૧૯ ગઝલ. એ નારીતું ગાંડી ઘણી, તું ઉંઘતી પતિ જાગતે ચતુરા ચતુર અજ્ઞાની હું, ને શું થશે ? નથી જાણતા. ૧ આનન્દઘન રસરાજ છે, ને પ્રાણ પ્યારી એ જ છે; ખોલી ઘુંઘટ જે.તદા, પિતે અને પિતે જ છે. ૨ - - - For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy