SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૮ ) ચૈતન્યવાદી લાકના જો, પક્ષ તમને નવ ગમે; ને નાસ્તિકાના પન્થ જો, તમને હૃદયમાંહી ગમે; જે શ્વેતુ છે તે આત્મ છે, દેહાતિરિક્ત કશુ નથી; અવ્યક્તથી ઉપજેલ જે, અવ્યક્તમાંહી છે ગતિ. જો આ ઘટે ઘટના તમેાને, ઘટ વિષે સાચા પણે; તાયે રણે ચઢતાં કશેયે, શાક કરવા નવ ઘટે; જડ વસ્તુમાંથી ઉપજ્યા, તેા હાલ છે એ જડ બધા; જડ વસ્તુમાં અંતે જવું, ત્યાં શી કશીએ આપદા. ઉપજેલ ઘટ મૃત્તિકા તા, મૃત્તિકા વિષે પરિણામશે; ઉપજેલ ઘાટ સુવર્ણ ના, સહુ અન્તમાં સાનુ થશે; ઉપજ્યા તમા અવ્યક્તથી, અવ્યક્તમાં પરિણામા; એ ન્યાયથી મરવા તણેા, ના શેક ઉરમાં આણશે. ચિંતા તજી દ્યો મરણની, સમજૂ જનાના માર્ગ છે. જડવાદ કે ચૈતન્યના, વાદે કહેા કયાં શેક શે ? આનન્દમાં રહેવુ અને, આનન્દમાંહી મ્હાલવું; આનન્દમાં અન્તે મરણ, ના માર્ગ પ્રત્યે ચાલવુ સાયંાણઅનેવ્યા. ( ૬ ) સવૈયા. મુખ્ય મણી જેવા દેખાતા, વિસ્તરિત શુભ કિરણાળા; શ્રીમદ્ સવિતા પશ્ચિમ દિશામાં, યદા થયા જાવા વાળા; એ વારે આકાશ ચપળગતિ,–વાળી દિનની કાંતિને; મેતિ માળવત્ ધરવા લાગ્યું, સુંદરી ધરતી શાન્તિને. પૂર્ણ તૃષાતુર જેવા ને શુભ, કિરણા રૂપ નિજ હસ્ત થકી; પદ્મોમાંના મધુ પાનની, બેભાનીને લેઈ નક્કી; મદિરાના કેડ઼ીજન પેઠે, ભાસ્કર ભૂમિ ઉપર પડ્યો; અંગ અંગ રગાયાં રાતાં, જન ષ્ટિએ એમ ચડ્યો. For Private And Personal Use Only ૧
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy