SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૨૫ ) શ્રીમરતભૂમિસ્તોત્ર. ( 8 ) સયા. જે ભૂમિના તત્ત્વજ્ઞાનીને, ત્રિકાળદર્શી પુત્ર મહાન; એકજ બાણ વચનને પત્ની, ધારક શ્રી રઘુવર ભગવાન; શત્રુ નિકંદન ખળખળ ખંડન, નન્દગૃહે શ્રીનંદ કુમાર; એ હારી શ્રી ભરત ભૂમિને, નમસ્કાર હો? વાર હજાર. ૧ બ્રહ્મચર્યને ધારણ કર્તા, વજા અંગસમ શ્રી હનુમાન; ભારત રત્ન અને બળ ભારત, યુદ્ધ યુક્તિમાં જેનું જ્ઞાન, દ્રોણ કર્ણ ને અર્જુન કેરી, કાયમ કીતિ જ્યાં આવાર; એ મહારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર છે? વાર હજાર. ૨ તત્ત્વ વિશારદ નારદ શારદ, વિદ્યા વારિધિ શ્રીમદ્દ વ્યાસ ઘર ઘર ગાન ગવાતાં જેનાં, પૃથ્વી કરી ચારે પાસ, સત્યવાદી શ્રી ધર્મરાયને, સિંધુ પાર છે જય ઉચ્ચાર; એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હો ? વાર હજાર ૩ સાંખ્યકાર શ્રી કપિલ મુનીશ્વર, જ્યાં આગળ જન્મી શોભાય ન્યાયશાસ્ત્રના કર્તા નતમ,ૌતમ જેનું નામ ગવાય આદુનિઓના આદિ કવીશ્વર, વામિકને જ્યાં જશ વિસ્તાર એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હો ? વાર હજાર. ૪ પપકારે આ તન અપક, દધીચ જેવા શ્રીરૂષિરાય; શરણાગતના રક્ષક શીબી,–જેવા જ્યાં શેલ્યા છે રાય; રાંકર સમ વરદાન સમર્પક, દરસે જ્યાં દેવે દાતાર; એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હૈ ? વાર હજાર. ૫ ચગવડે નિર્મળ મન કીધાં, શરીર કર્યા વેદકથી શુદ્ધ વાણી કરી નિર્મળ વ્યાકરણે, એવા પતંજલિ અતિ શુદ્ધ જમ્યા જ્યાં અભુત જન એવા, ઉત્તમ નામ અમર કરનાર; એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હિ? વાર હજાર. ૬ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy