SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૦રર ). વૃન્દાવને નિશિ શરદની, આકાશ વચશ્રી શશિ ચડયો; રસરાજ શ્રી વૃજરાજને ત્યાં, વિરહ પણ આવી પડયે; ભટકી બધે વન ભામિની, શ્રી નાથને ન્યાલ્યા નહીં, અતિ આદ્ર સ્વર ઉચ્ચારતાં, અલબેલ ઝટ આવ્યા નહીં. ૩ સીતા હર્યા લંકાધિપે, શેકાગ્નિ મધ્ય ડુબાવિક * નિજ નાથના વિયેગથી, જળ નયન મળે લાવીયાં, હનુમાનજી આવ્યા તિહાં, મુદ્રા સમાપી રામની નગરી જલાવી સમગ્ર, દુર્મતિ રાક્ષસોના રાયની. દારૂણ થયેલા યુદ્ધમાં, રાવણ જુઓ માર્યો ગયે; જનકાત્મજા ને રામને, મેળાપ એક દિને થયે; ગાદી બીરાજ્ય અવધમાં, અર્ધાગના જ્યાં જાનકી; શિરપર ધુમંતાં વાદળાં, કંઈ નિત્ય પ્રતિ ટકતાં નથી. ૫ દુ:ખમાં ડુબાના સમયમાં, હૃદયે નહિમ્મત હારવી; કિરતારની એવી કૃતિ, દિન–રાત્રિ જેવી ધારી, અણ માગતાં દુઃખ સિધુને, જે ખેલ ખાસ ઉમે કરે; અણુ માગતાં પ્રભુ એજ પાછા, સુખના ભેળા કરે. જે સુખકેશ સમયમાં, જ્ઞાનેથી છલકાતા નથી, તે દુ:ખના દરિઆ વિષે, ડુબવ્યા છતાં ડુબતા નથી; સુખ દુઃખ કારણ હૃદયનાં, છે અવશ્ય સમજે માનવી એ ધર્મ આપણ સર્વને કે, દેવ કૃતિ ઠીક જાણવી. કમનીમાયા છે. (૧૨) હરિગીત. મુકુટે લગાવી મોર કેરાં, પિછડાંની ચન્દ્રિકા, સૌન્દર્યમય તન પેખતાં, લાખો મદન પડતા ફિકા; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy