________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૦ )
મૃગી કેરાં ખચ્ચાં, અહીં તહીં રમે પ્રેમ ભરીને; વધાવે સદ્ પુષ્પા, પથિક જનને હ કરીને; નથી માયાવિની, તપત તણી જાળી તદ્ધિકને;
તપસ્વીએ માટે, વિપિન વસવ્યાં છે પ્રિય મને, હતાં ત્યાં એકાકી, હરણુ હરણી આશક ભર્યાં;
રૂતુના ધર્મે થી, નવીન રસથી તત્ ચિત્ત ઠર્યાં; પતિ પત્ની ક્રીડા, સુખદ કરતાં રમ્ય સ્થળમાં;
મહારાજા પાંડુ, તહિ જઈ ચઢ્યા તેજ પળમાં, શિકારી વૃત્તિથી, નિજ શર લગાવ્યું હરણને;
અરે ? તે તે કાળે, જરૂર કરી પામ્યા મરણને; બિચારી તે વેળા, હરણી રૂતુવતી વિલપતી,
હર્યા સ્વામીરાયે, મુજ તણી થશે હા ? કઇ ગતિ ? મ્હને મારી આજે, રૂતુવતી અને આશ ભરીને;
નૃપે રડાવી તા, પ્રતિકૂળ હું આપુ જુલમીને; પતિ અંગે સ્પશી, વિમળ સુખ લેવા જતી હતી; તહાં આ ભૂપાળે, કરીજ વિધવા હા ? પ્રલપતી. અરે ? હે પાપાત્મા, તુંય પણ ત્રિયા સંગ કરશે;
તદા આવી રીતે, મરણ વશ નક્કી થઇ જશે; પછી રાજા મેટ્ચા, અરર ? શર દેતાં દઈ દીધુ;
અને આ નિર્દોષી, દીન હરીને કષ્ટજ કોં તપસ્વી ધ્યાનીને, મનુષ્ય જનને જે દુખ દે;
કહી તેની હિંસા, નિગમ વચ કે તેહ દુખ લે; ખિચારૂ નિષ્પાપી, વન હરણ માર્યું ન ઠીંક આ;
મ્હને પેડી પૂરી, પરમ દુ:ખદા ઇષ્ટ ? ખીંક આ. પછી રાજા ચાર્લ્સેા, પ્રભુ ? પ્રભુ ? કહીને ઘર ભણી; તહીંથી સંસારી, પણ શિર પડી—ભીડજ ઘણી;
For Private And Personal Use Only