SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૩). એ પુષ્પમાં સલ્ટન્ધ થઈને, વાસ સુન્દર આપું છું; તે પર ભ્રમર પણ હું થઈને, રસ રસીક એ હું જ છું. ૧ ગિરિ ઝરણના મન હેરતા, સ્વછન્દ શબ્દો હું જ છું; જળ ઝરણ કેરી વિમળતા, ચુત, બિન્દુઓ પણ હું જ છું; આકાશમાં જળ હળ થતી, શ્રી ચન્દ્રિકા પણ હું જ છું; ને નાચ કરતી તારકાનું, વૃન્દ મનહર હું જ છું; ૨ વહાલી મજાની નારી પણ, અદ્વૈત પળે હું જ છું, સુન્દર સુભગ સૌભાગ્ય યુત, ઉપગ વસ્તુ હું જ છું; ભક્તા પુરૂષ પણ હું જ છું, ભક્તવ્ય પ્રેય હું જ છું; નર નારીના સ્વરૂપની, સર્વસ્વ લહરી હુંજ છું. ૩ મહાટા સરેવરમાંહિથી, હજજાર ઝરણાં નીકળે; એમજ વિષય ઉદ્યાનમાં, હારા પ્રવાહે વિસ્તરે; જે હું નહી તે શું પ્રિયા? રસ ભેગનું માધુર્ય શું ? જે હું નહીતે શું જગત્ ? ને વિશ્વનું માધુર્ય શું? ૪ સિદ્ધાન્ત પથના અન્તમાં, જે જે મજા છે ભરી, તે સર્વ સુખના જળ તણ, હેલી હવે રેલી ખરી, સર્વે રસ હારા વિષે, સાગર રસોનો હું જ છું; મહારા વિષે છે સર્વ ને, સર્વે વિષે પણ હું જ છું. ૫ સુસવું નહી રહેવું નહી. (કફ) હરિગીત-છન્દ દિન એક સ્વપ્ન આવીયું, હું અશ્વપર બેઠે હતો, દિન એક સ્વપ્ન આવીયું, હું પૃથ્વી ઉપર ચાલતે જાગી અને જોયું તદા, નહી અધૂકે નહિ ચાલવું; એ બેઉ ખ્યાલ ગયા ઉડી, રડવું નથી નથી હાલવુ. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy