SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૯). છે પહેલી ઉત્તમ એ નારી, મનમાંહી સમજે છે છેક; છે અબળા અવની પર સઘળી, પુરૂષ માત્ર છે સ્વામી એક. ૫ મધ્યમ કહી તે માનુની અહિં, પરપતિને અવલોકે એમ; બ્રાતા અથવા પિતા બરોબર, કે નિજ સુતને દેખે તેમ; મનમાં ધર્મ વિચારી રહે છે, માતપિતાના કુળને કાજ; તે ત્રિયાને નિકૃષ્ટ કહે છે. શાસ્ત્ર વેદ સહ સંતસમાજ. નિજ સ્વામીને જૂઠું બેલે, પર સ્વામી પર આણે પ્રેમ, કેટિ કપ તે પડે નરકમાં, નિકાળતાં પણ નિકળે કેમ ? અવસર જે નવ મળે કદાપિ, કે ભય કારણ ન કરે જાર; અધમ નારી જન જાણે તેને પ્રસન્ન થાય નહી સરજનહાર. ૭ આ દુનિયાના ક્ષણિક સૌખ્યના, માટે જે ત્યાગે પરલેક; તે સરખી કુલટા નારીના, કર્મ વિષે તે નિશ્ચલ શેક; વણ મહેનત સતી માનુની નિશ્ચય, પ્રાપ્ત કરે સહેજે વિભુ સંગ; પતિ પ્રતિકુળ પ્રમદા વનમાં, પામે સુભગપણને ભંગ. ૮ સેરઠા-હે સીતા? તુજ નામ, સુણિ નારી સતી થઈ ફરે; છે પ્રિય તુજને રામ, સ્મરતાં જન ભવજળ તરે. અનસૂયાનાં વેણુ, સીતાના અંતર ઠર્યો; કરી પ્રેમાશ્રુ નેન, રામ સહિત વન સંચર્યા. શીવન. (૨૪) સવૈયા. એક સમય બેઠા પ્રભુ વનમાં, સર્વ સખા વાનર છે પાસ; કમળ પુષ્પની કરી પથારી, મૃગશાલા પણ પાસે ખાસ; * લંકાના ઉપવનમાં એક વખતે અજવાળી રાત્રીએ શ્રીરામચન્દ્ર સુગ્રીવિના ખેળામાં માથું મૂકી પડ્યા હતા, ત્યાં ચન્દ્ર ઉદય પૂર્વમાં થયો એ સમયનું વર્ણન. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy