SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૫ ) म्हाराधणीनो हुकम . ( १७ ) હરિગીત. મ્હારા ધણીની ધાકથી, આ સૂર્ય આકાશે ક્રે; મ્હારા ધણીના હૂકમથી, શશી તેજ અત્રે વિસ્તરે; મ્હારા ધણીની ધાકથી, છે સ્વર્ગ આકાશે રહ્યું, અવની તણું પડ તેય પણુ, સ્થિરતાની સાથ ઠરી રહ્યું: ૧ મ્હારા ધણીની ધાકથી, પળ મિનીટ રજની દ્વિના; પખવાડીઆં માસેા અને, રૂતુએ તથા વર્ષે બધાં; ચાકર સમા હાજર રહી, સેવા ઉઠાવે સ્નેહથી; નહી રચ પણ ગરબડ કરે, ધન માલથી કે ગેહુથી. ૨ ધોળા વડા ગિરિરાજ હિમા,લય થકી નદી વહી; દક્ષિણ તણા સાગર વિષે, ભળી જાય છે આજ્ઞા ગ્રહી, આ નર્મદા મુજ નાથની, આજ્ઞા ગ્રહી વિલ્સી રહી; એ સર્વ નદીએ કાંઇ પણુ, ગરબડ ઘડી કરતી નથી. ૩ આકાશને વરસાદ પણ, મુજ નાથની આજ્ઞા ધરી; આ પૃથ્વીને સપ્રેમ દે છે, ભાવ સાથે ભીંજવી; મુજ નાથની આજ્ઞા વડે, માનવ ઉપર દેવા રીએ; મુજ કાન્તની આજ્ઞા ગ્રહી, માનવ ઉપર દેવા ખજે. ૪ એવા રસીલા નાથ શુ, મુજ રકનું પાતુ પડયું; મુજ નાથના મહીંમા તણું, ગૈારવ નથી જાતું કહ્યું; વ્હાલા કર્યાં હું જ્યારથી, વ્હાલી બની છું ત્યારથી; દુ:ખ મેહ શેક ગયાં મળી, રસખસ અની રસરાજથી. પ ઇતમ્પ પ્રશાસને પિતરોન્વાયત્તા ત્યાં સુધી. ગ્રહદારણ્યક. અ. ૩ For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy