SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૨ ) મેઘ ઝરે છે મીઠાં પાણી, ઝરમર ઝરમર ટહુકે મેર; શ્યામ રાત્રિને પ્રિય તે તુજથી, ડગલુ એક ભરે નહી ચાર; પુષ્પ ઝરાવે ગન્ય માના, ધીમા વાયુ દેતા માન, ભલે પધાર્યા આ શિરાજા ? આજ મધુરા થઈ મ્હેમાન. ૧૧ પત શ્ગે કુંજ ગલીઆ, કે જળના આશ્રમ સુખદાઇ; ગૃહસ્થ લેાક કે તપસી કેરી, પણ કુટીની નાતમતાઇ; એ સર્વે માં સમતા હારી, એમ અન્તુને દે ચિત્ત લાવી; વ્હાલા કે ઇકશિખવી જા અમને, સફળ કરી દે સ્નેહસગાઇ.૧૨ ચાંનાનનૌત્તાયનહીં. ( ૯ ) હરિગીત. જે દેશમાં જન રામ જેવા, સત્યવાદી થઇ ગયા; જે દેશમાં લક્ષ્મણ સમા, ભ્રાતા સ્વધમી થઈ ગયા; જે દેશમાં સીતા સમી, રાણી સુધી થઇ ગઇ; એ હીન્દ ફેરા લેક તેા, લાયક નહી ? લાયક નહીં ? ? વિજ્ઞાનવાદી એઝ જેવા, રત્નશા જ્યાંના જના; સત્યાગ્રહી ગાંધી સમા, જ્યાંના પરાથી સજ્જના; શ્રી ખાલ ગંગાધર સમા, જેના રૂડા પુત્રા સહી; એ હીન્દુ કેરા લેાક તા, લાયક નહીં ? લાયક નહી ? ? શ્રી રાનડે જેવા મહા, ન્યાયી જહાં નીપજી શકે; ને ગેાખલે જેવા સુખાવહ, સભ્ય જન ઉપજી શકે, મહારાજ તુલસીદાસની જે, ભૂમિકા વિલસી રહી; એ હીન્દ્ર કેરા લેાક તા, લાયક નહી ? લાયક નહી ? ? જે હીન્દુઓનાં ઘર બધાં, આતિથ્યને સ્વીકારતાં; દેવાલયેા સરખાં દીસે છૅ, અન્ન જળને આપતાં; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy