SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫૭) स्वार्थीलोकोनोराजाओनेवळोबोध, (५) | હરિગીત. છે મઘમાં માધુર્યતા, આનન્દદાયક અવનવી; પૂરણ મદીરા પાનથી, લહેજત મનોહર પામવી; પછી મિત્ર સાથે સ્નેહ ભર, ગેઝી મધુરી કીજીએ, જગમાંહી જન્મી એક ફેરા, મદ્ય રાજન? પીજીએ. ૧ છે માંસને આહાર રાજા, લેકને માટે ખરે; આવ્યે હજારે પેઢથી, એ ચાલ ત્યાં દષ્ટિ કરે; દઢ થાય છે તો એ વડે, શીકાર રમવા પરવરે; સમજૂ અદલ નરનાથજી? આહાર માંસ તણે કરે. ૨ પરલેક કે ઈશ્વર તણી, કેરટ કુદી કંઇએ નથી; જે હોય તો શા કારણે, દેખાય નહી આ નયનથી? ઈશ્વર નથી તો ઈશની શી, બીક ધરવી આપણે રૈયત અતિશય પીડવી, નથી ઇશ એના કારણે. ૩ રૈયત રળે પરદેશમાં, હુન્નર હજારો આદરે; પણ ભૂપતિ કર દંડ વિણ, બીજા શું ઉપાયે કરે ? માટે પ્રજામાં આપ પૈસાદાર લેકે જોઈ ; રગડી જુલમ આપી કરી, કરી દંડ પૈસા ધોઈ લ્યા. ૪ પણ જે જન હિંમત ભર્યા, ઉપરી કને પહોંચે જઈ; તેનાં મુખે કાળાં ગણીને, નામ પણ લેવું નહીં; કિન્તુ મળે જ્યાં લાગે ત્યારે, પૂર્ણ શિક્ષા આપવી; ફરિને ઉભા નવ થાય, એવી યુક્તિ દેવી દાખવી; ૫ કપટી કુટિલ કામી તણી, મિત્રાઈ હેતે રાખવી; સઘળી કપટની યુક્તિઓ, સ્નેહથી શીખી નાખવી, ૧૭. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy