SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૧ ) એવી એવી સખત વિપદા, માંહી તું તે રમું છું; ગંગેાત્રીના સય તટને, ના મરૂ હા ? ખમું છું; એવા માંહી કંઇક ઉન્નયે, સત્ય વૃત્તે ગ્રહ્યો છે; સ્નેહાત્માના સહજ સુખના, સ્હેજ ભેટા થયેા છે. જે જે કાળે પ્રિયતમ ? તમે, ભિન્ન દેશે વસે છે, ત્યારે ત્યારે હૃદય વચમાં, સામ્ય ભાવે હસે છે; તાયે મ્હારે નસિમ વિધિયે, દાન નિમ્યું વિચિત્ર; વિયેાગાની વિરહ ગતિમાં, અશ્રુનાં ખૂબ ચિત્ર. ને પ્રત્યક્ષે પ્રભુજનતણી, વાતમાં પ્રેમ આંસુ; જ્યારે ત્યારે પ્રભુ ચરણમાં, ચિત્તડું આ પ્રકાશ્યું; જાજો સર્વે પ્રભુ પ્રભુ ? ? કહી, રમ્ય એકાન્ત માંહી; સન્મિત્રાના નિકટપણમાં, એજ હા ? તુહિ ? તુ હી ? પ માયા કેરા સહુ તનયની, સૈા સ્પૃહા રે હા ? વિશ્વાત્માના મધુર પત્તના, કાજ આ જીન્દગી હૈા ? હું તુ' મ્હારૂં સઘળું મૃગનાં, વારિ જેવાં જણા7; એ હેતુએ સુખદ સુહૃદ ? સ્નેહથી સ્પાય થાજો. એ પાણીની પ્રબળ નદીમાં, છેક છે ઊર્ધ્વ જાવું; માટે અન્ધુ ? મુજ તરણના, અથ ઉદ્યોગી થાવું; આજે કાલે પરમ દિવસે, આણુ યાતા શતાદે; સાચું વ્હાલા વિમળ વિભુના, માનવુ સંપદાબ્જે. કુંતોત્રનોનછું. (૨૦૦ ) હરિગીત. શાસ્ત્રો વિલેાકયાં સાંભલ્યાં, શિર સંતને ચરણે ધરૂ'; એ હાથ જોડી શ્રીપ્રભુને, નમન હું પ્રેમે કરૂ, 18 For Private And Personal Use Only ט g
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy