SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૪ ) દીન પ્રાણીએ છે મજુરિઆ, આખા જગતના રાયના; તવ દ્રવ્ય ગ્રન્થી એ કનેથી, કાઇ દિન લુંટાય ના. સાગર વિષે અભિમાનથી, પ્રતિમા લવણની જઈ પડી; ઘડી એક તા વહી છે નહી, ગઇ પીંગળી કઈ નવ જડી; છે કાળ ક્ષાર સમુદ્ર તુ, અભિમાની પુતળી ક્ષારની; હા ! પંચ ભૂત પંચે ભળે, છે રમ્યતા ક્ષણવારની. અભિમાન નવ કર ! દ્રવ્યના, યાયન અગર કે રૂપને; છાજ્યે નથી સામાન્ય ના, કે ચક્રવતી ભૂપના; દ્ઘારા હૃદયમાં જે વસે, તે અન્યના દિલમાં વસે; સર્વ તણા સુખમાંહી હારા, જીવડા સુખીએ થશે. ક બ્યને કરવા બદલ બહુ, મૂલ્યના આ કાળ છે; સત્કૃત્ય કર ! નહિ તેા મરણ-પછી છેક ગેંટ કરાલ છે; છે તાત આપણુ સના, જે લાલના પણુ લાલ છે; સહુ પ્રાણી આપણુ અન્ધુને, ધરવું. પરસ્પર વ્હાલ છે. ૨૧ તું જળ પીંજે હું અંધવા ! જળ પાઇ દુ:ખીઆ ભાઇને; તું અન્ન જમજે મંધવા ! દીન ભાઈને ખવરાવીને; અંગે દુશાલે આજે, દીન ભાઇને એઢાવીને પગમાં પગરખાં હેર?, દીન ભાઇને વ્હેરાવીને. અવે પછીથી એસ, દુ:ખી ભાઇને બેસાડીને; જમજે મધુર પકવાન દીન, તવ સત્ય અન્ધુ જમાડીને; તવ દીન અેની પડી રહી, નથી અગ સાન્ને સાડલા; તવ પત્નીને પછી આપજે, વ્હેરાવી મ્હેનીને ભલે. તવ અન્ધુની મૂર્છા સજાવ્યા, ખાદ હારી મરીડજે; સુખમાં સુવાડી અન્ધુને, પ્રેમે પલ ંગે પાઢજે; For Private And Personal Use Only ૧૮ ૧૯ ૨૦ ૨૨ ૨૩
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy