SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) તે તે તર્યા તુજ નામ સુણ, દિલડા વિષે જે જે ડર્યા, ભંડાર પૂરણ દ્રવ્યના, હે ધૂળ માટીથી ભર્યા. યદુનાથ શ્રી લક્ષ્મીપતિનું, કુળ હું અવલોકીયું; તત્ક્ષણ ઉભી તું ત્યાં જઈ, કાઢયું પલકમાં ડેકીયું પિંડાર કે પ્રીતિ કરી તું-વ્યાપી યાદવ સંઘમાં સુધ બુધ તજાવી સર્વને, વૈરિ કર્યો રણ રંગમાં હારાજ તે વ્યાયેહથી, ભ્રાતા પ્રતિ બ્રાતા લડ્યા; પુત્રે પ્રતિ પિતા અને પિતા પ્રતિ પુત્ર ચઢ્યા; કોકે હણ્યા ત્યાં ભત્રિજા, દુખદાઈ ડુંગર ગરગડ્યા; નદી લોહીની ક્ષણમાં વહી, યાદવ મરી ભૂપર પડ્યા. ૧૦ હે! હે ! નઠારી દેવી તું, રાક્ષસ તણી તે ઑની છે, નર નારી હો પણ મધથી, જગમાં ખરાબી બેની છે; જ્યારે અમલ હારે ચઢે, ત્યારે જરૂર બેચેની છે; લુચ્ચી નઠારી દારૂડી, દારૂણ સદા દુખ દેણ છે. ૧૧ તું હીત નહી આ વિશ્વમાં તે, સત્ય સુખ શાતા હતું; એવું મધુરં યાવદનું, નષ્ટ કુળ કદિ ના થતું; ઝાઝા પ્રતિ ઝાઝા રૂપે, બનતી અહે? તું ગારૂડી, ધિકાર છે? ફિટકાર હો ? દુખદાયિની હે દારૂડી ? ૧૨ हेविश्वनाथ ? मुजनेप्रीतलागीहारी. (७८) વસતિલકા. નિન્દા કરે જન બધાં સહું તે ત્વદર્થ, મહારાં કર્યા તુજ તણાં મનવાણું અર્થ; વ્હાલા? હવે નવ ગણું ચિજ કેઈ હારી, હે વિશ્વનાથ? મુજને પ્રીત લાગી ત્યારી. For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy