SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૮ ) આજ્ઞા નથી કરનાર મુજને, કાઇ આગમ હું નથી; મિથ્યા નથી સંસાર કે, હું શિષ્ય સદ્ગુરૂ જન નથી; હું શિક્ષા નથી દીક્ષા નથી, ભિક્ષા નથી હું આત્મ છું; સ’કલ્પથી વિરહિત કેવળ, આત્મ સત્ પરમાત્મ છેં. મ્હારે ઉંચાઇ છે નહી, નીચાઇ તેમજ છે નહી; કોઇ ગ્રુહ્ય નથી. કંઇ માહ્ય નથી, ઉત્તર અગર દક્ષિણ નહી; પ્રાચી પ્રતીચી દિગ્ નહી, નિલે પ સૌથી શાન્ત છું; હું અમર અક્ષય શુદ્ધ નિર્મળ, આત્મ સત્ પરમાત્મ છું. ૮ આ દુ:ખથી પરિપૂર્ણ તત્ત્વ, રહિત વિશ્વ અસત્ય છે; જળ ઝાંઝવાનુ ફેક તેવુ, જ્ઞાનથી ઉડી જાય છે; એને અને મુજને કશેા, સચેાગ નથી જગનાથ છું; હું અજીત અક્ષય શુદ્ધ નિર્મળ, આત્મ સત્ પરમાત્મ છું. હું જ્યાં એક નથી જ્યાં એ નથી, જ્યાં ત્રણ તણા અંકા નથી; આકાશ પાશ વિકાશ નાશ, તણાં કશાં અગા નથી; જ્યાં શૂન્ય નથી જ્યાં ધુન્ય નથી, જ્યાં માન નથી નિર્વાદ છું; હું અજીત અક્ષય શુદ્ધ નિર્મળ, આત્મ સત્ પરમાત્મ છુ. ૧૦ मदिराबाईने ? ( ७७ ) હરિગીત. હારી નઠારી સેવના કરી, કૈક નાલાયક થયા; હારા દુ:ખદ અભ્યાસથી, કે તપૌંઆ લપસી ગયા; તુ જ્યાં પધારી ત્યાં કને, દારિદ્ર બાન્ધવ લાવતી; ભૂપાલથી કંગાલ સુધી, સર્વને તલસાવતી. ७ તુ અંગમાં વ્યાપે તન્ના, સંકલ્પ મન શુભ નવ કરે; આ ચિત્ત પણ વ્યાકુળ અની, ચિંત્વન નઠારાં આદરે; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy