SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૭ ) અપૂર્વ લીલા આપતણી સુણી, જગની લીલા સુલ્લુ થતી; આપ તરફના મધુર ધ્વનિ સુણી, જગ ધ્વનિ વાંચ્છા દૂર થતી; આપ ચરણમાં પ્રીતિ જમાવી, જગની પ્રીતિ નષ્ટ કરે; આપ સ્વરૂપનું દર્શન થાતાં, શુ` આ દુનિયાં કષ્ટ કરે ? તમેા માતને તમેા પિતાજી, તમેા ભ્રાતને નાથ તમા; જાતિ હીનના જાતિ તમે છે, હાથ હીનના હાથ તમે; મનમાંહીની અકથ કથાના, છે વિશ્રામ મહેશ તમે; રમા નચાવે જગને હે પ્રભુ ? અને સુરમ્ય રમેશ તમા. ભૂતકાળમાં તમેા હતા ને, વત માનમાં છેજ તમા; ઘડિ પછી પ્રહર સમય પછી તેમજ, આગત નિશિસહુ કાલ તમે; પૂર્ણ દુ:ખભર મૃત્યુથી પ્રભુ ? હેતે મુક્ત કરી અમને; પણ અમૃતથી મુક્ત કરા નહિ, એજ પ્રાથિએ પ્રભુ તમને. ૧ પ્રસુનીપ્રાપ્તિમાટેસવૅત્યાગ. ( ૧૭ ) સવૈયા. હે વ્હાલા પ્રિયતમ ? પરમાત્મન્ ?, આપ અજન્મ મહાજન છે; પાંચ પ્રાણની અન્દર વ્યાપક, ઘન વિજ્ઞાન વિલક્ષણ છે; વાસ કરેા છે. હૃદય વિષેના, નભ મંડળમાં પ્રાણી તણા; અનુપમ આપ અલખ અવિનાશી, મધુર ભાવમાં નથી મણા. ચૌદ લેાકના સહુ પ્રાણીને, આપ નિયમમાં રાખા છે; ઉચ્ચ કમીને ઉચ્ચ સ્થાન દ્યો, નરકે નીચને નાખેા છે; સાધુ કર્મ થી સાધુ ન બનતા, અસાધુ તેમજ નાજ અને; અધિપતિ? ઇશ્વર ? નાથ? નિરજન, મહિમા મ્હોટા આપ તણેા.૨ પ For Private And Personal Use Only ૩ ૧ હું ત્રણ ભુવનના સ્વામી ! અમે આપનુ નિર ંતર પૂજન સાથે ભજન કરીએ છીએ. તા પત્રફળ જેમ તેના ડીંટામાંથી મુક્ત થાય છે, તેમ અમને તમે બન્યતામાંથી મુક્ત કરા. પ્રભુ ? અમને મૃત્યુથી મુક્ત કરેા, પણ અમૃત ( આત્માનુભવામૃત ) થી મુક્ત કરશેા નાહ.
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy