SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) પરોપકારની ખાતર દધીચિ ઋષિએ દેખો પ્રાણ તજ્યા; પપકારની ખાતર શિબિએ, અંગ સમપ ધર્મ સજ્યા; પોપકારની ખાતર ઉમિઆનાથે પ્રેમે ઝેર પીધું; પરોપકારની ખાતર બલિએ, હરિને ઈચ્છિત દાન દીધું. ૨ અનંત આ આકાશ વિષે શ્રી,-ભાસ્કર ઉત્તમ તેજ ધરે, અનંત ઉડુગણ નાથ ચન્દ્રમા, મધુરી મધુરી જોતિ કરે, પરોપકારની ખાતર ખૂલે, તારાઓનાં યૂથ સદા; પોપકારની ખાતર ધારે, છે વનસ્પતિઓ પુષ્પ સુધાં. ૩ શ્રી ગિરિરાજ હિમાલયમાં વળી, નર નારાયણ તપ કરતા પોપકારની ખાતર શ્રી હરિ, વિશ્વતણું પાલન કરતા, પરોપકારની ખાતર સરવર, જળ ધારે છે મધુ સરખાં, પરોપકારની ખાતર સુખકર, પવન દેવ ન્હાતા જગમાં. ૪ અરે ભાઈ? જડવર્ગમાંહી પણ, પોપકારનાં ઝરણું વહે; શા માટે તું માનવ થઈ નહી, પરોપકારનો પન્થ ગ્રહે? પરોપકારનાં વચન વદી લે, પરોપકારનાં કામ કરી, સફળ કરી લે માનવ તનુને, પુન્ય પુરૂષને પંથ ગ્રહી. ૫ मार्गम्हारोजणायो (६५) મંદાક્રાન્તા. અંધારામાં અમુંઝણ હતી, દૃષ્ટિએ કાંઈ નાવે, કઈ સંગી નિકટ ન હતું, માર્ગ સિદ્ધો જણાવે; બેલે શબ્દ ઉલૂક અઘરા, ધૈર્ય વિછેર્દી નાખે, ચારૂં મહારૂં હૃદય કુમળું, શબ્દ એ કેમ સાંખે. ? રસ્તા મળે અજગર પડ્યા, માનવેને હરે તે, સિ હો વ્યાધ્રો પશુગણ પડ્યા, કોઈથી ના ડરે છે, For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy