SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૯ ) શૃંગાર હારા અવનવા, વિષયા તણા ઉદ્યાનમાં, જૂદા જુદાજ પ્રવાસ ત્હારા, હય કરીના યાનમાં; મ્હારા વિના તુ એકલી, મુજ કર્ણ દ્વારા સાંભળે, મ્હારા વિના તુ એકલી, રસ રેલમાં તરવા વળે. આસ્માનથી ઉંચાઈને, પાતાળથી ઊંડી ઘણી, મેરૂ થકી માટી ઘણી, અણુ રેણુથી સૂક્ષ્મા ઘણી; શિરાયથી શીતળ ઘણી, ચપળા ખીજી તું દામિની, સ હારા સમી આ વિશ્વમાં, એકે ન ભાળી ભામિની. તણા મુખમાં જઇ ત્યે, ખાસ અમૃત જળ ભર્યું, સિહા તણી કંદર વિષે, હું ખાસ જઇને ઘર પુયું; કુસુમે અને એકાન્તમાં, હારૂં સુખદ સામ્રાજ્ય છે, ઠંડાં અને નયને વિષે, ત્હારૂ મનેાહર રાજ્ય છે. ૬ ચેાગી જના ભાગી જના, જ્ઞાની જનાને સ્હે હર્યાં, સ્વર્ગે વસતા દેવને તુજ, મંદિરે રાજાધિરાજા સર્વની તું, સહજ સમયે થઇ રહી, નાતો; શૂરાતણા ભડ યુદ્ધમાં તુ, હર્ષભર ઘૂમી રહી. ૭ આવી ભલે મ્હારા વિષે, સાદર હૅને સત્કારૂ છુ, તાતના મંદિર પ્રતિ, જાવાનુ દિલમાં ધારૂં છું; અલિ ચાલ ? ડિભર ગમત કર, સ ંઘાથ કરિને આપણે, અન્યાન્ય કેરી સહાયથી, તરિયે ભવાબ્ધિ તત્ક્ષણે. ાનવાસ. (૬૦ ) મન્દાક્રાન્તા—અદ મ્હાટા મ્હોટા પ્રબળ જનને, કાળ દેવે હર્યા છે, સેનાએના અધિષ જનને, ભસ્મ માટી કર્યો છે; જેવી રીતે નકુળ સહર્જ, સર્પને દે છે મારી, એવી રીતે જગજન પ્રતિ, કાળની ક્રૂર સ્વારી. For Private And Personal Use Only ૧
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy