SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) વ્હાલા ચરાચરમાં વસે, તેની કરી હે શેાધ ના; સદ્ગુરૂ પ્રસ ંગે સ્નેહથી, લીધેા હૃદયમાં એધ ના; • જેમાં તુ–જે ત્હારા વિષે, તુજ વૃત્તિ તેમાં નવ ઢળે; મન? ભજન કર? મન ભજન કર? ફરી જોગ આવા નહી મળે. ૧૦ જેના થકી તુ હરે કે, જેના થકી દેખી શકે; જેના થકી એલી શકે, તુ' વસ્તુ જેથી પારખે; જેને લઈ આ જીવન છે, તુજ લક્ષ તેમાં નવ લળે; મન? ભજન કર ? મન? ભજન કર? ફરી જોગ આવા નહી મળે.૧૧ નવ મેાહ પામીશ વિશ્વમાં, ટ્વિન એક એના નાશ છે; સુત ભ્રાત માત પિતા તણે!, સ્વપ્ના સમાન વિલાસ ઇં; અવિનાશી મધ્યે સ્નેહ કર ? સહુ ખલકમાં ગતિ નવ ખળે; મન? ભજન કર? મન? ભજન કરી ફરી જોગઆવા નહીં મળે. ૧૨ મળ્યાત્માને પ્રય. (E) શિખરિણી-છંદ. અરે વ્હાલા આત્મા ? નિજરૂપ તણી શેાધ કરી લે ? તજી ધંધા હાલા, સુખદ પ્રભુના પાય રિ લે ! ઘણા કીધા ચાળા, ધૃતિ ધરી પ્રભુ ધ્યાન ધરિલે ? ખરી ભક્તિ વાળા, વિકજન માગે વિચરી લે ? પરાયા ધર્મે થી, સુખદ ઘર હારૂ ભૂલી ગયા, નઠારા કર્મે થી, દુ:ખદ ઉદધિમાં ડુલી ગયા; વિનાશી શમે થી, અબુધ ? જઇ પકે રચી ગયા; સુધાના ભમેં થી, વિપદ વનમાંહી લૌં ગયા. હતી રાત્રી કાળી, પડી હતી ન કાંઇ સમજ રે ? દુરાશાઓ ટાળી, શુભ દિવસને પાક્ય મજરે; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy