SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ ( ૧૮૩) આવું છતાં પણ અંગમાં, વિકાળતા પૂર્વક ઘુમે, આવી અરે? આ બ્રહ્મરાક્ષસ, દુઃખ દે અતિશય મહને એને પ્રવેશ થતાં અહે, આ રોમ ઊભાં થાય છે; ને શુદ્ધિ બુદ્ધિ તણું બધી, વાડી વિલાઈ જાય છે; દિલમાં દયા ધારી પ્રત્યે? આપ શુભાશિર્વાદને; આવી અરે? આ બ્રહ્મરાક્ષસ, દુઃખડાં દે છે મને. મહારા ભુવનમાં દીપકનું, જાતિ વલી ઝાંખુ કરે; શુદ્ધત્વ તનને મન તણું, સત્ જ્ઞાનથી નાખું કરે; આ પ્ર ? ધનવંતરી, અલગું કરીદ્યો દર્દીને; આવી અરે? આ બ્રહ્મરાક્ષસ, દર્દ અતિ દે છે ને. ૭ વૈવન? ઘરમાથા? (૬) હરિગીત . જે? જે ? વિમળ પીંપળ તણાં, આ પત્ર મલકાતાં હતાં; એ પાનખર મહિના વિષે; હીનરૂપ થઈ ખરતાં હતાં, એવી દશા હારી થશે–નહિ, સત્ય માની બ્રાન્ત થા ? તજીદે પ્રબળ ઉન્મત્તતા, વન? ઘડીભર શાન્ત થા? ૧ જે રૂદ્રમાળ વિકાસ, અભિનવ ઝળકશું ઝળકતે ને તેય પણ યવન તણા ફટકારથી પડતો હતો આ ચાર ઘડીની ચાંદની, ઝાકળ સમી નશ્વર–મતા; તજીદે પ્રબળ ઉન્મત્તતા, વન? ઘડીભર શાન્ત થા: ૨ આ અશ્વિની વન વડે, પગ પૃથ્વી પર નવ માંડતી; ને પવન સરખા વેગથી; ધમકાર દેતી દેડતી; For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy