SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra << www.kobatirth.org ૨૪ સુગુરૂ સુસાધુ વદીએ, મંત્ર મહાટે નવકાર; દેવ અરિહંતને પૂછએ, જેમ તરીએ સસાર. શાલિભદ્ર સુખ ભોગવ્યાં, પાત્ર તણે અધિકાર, ખીર ખાંડ ઘત વારાવીમ, પહેાંતા મુક્તિ માઝાર. સવત્ સાલ નવાણુ એ, બીજાને મુધવાર; આસા માસે ગા, છીકારી નગરી મેઝાર. ભીમ ભણે સહુ સાંભળેા, મત સાંચા દામ; જીમણે હાથે વાવસે, તે સઉ આવશે કામ. સંવત્ ૧૭૧૨ ની સાલને નમુના - ચઉદ રાજ માં જીવ કાઇ કાઇ જુગ ભમ્યા સુક્ષ્મ વલી બાદર અનંત વારૂ, કર્મની કાડ ભરી અકામ નિર્જરા કરી પાળએ પાસ ત્રિભુવન તારૂ બેટ રૈ ભેટ પ્રભુ પાસ ચિંતામણી, એહિજ યુક્તિના માર્ગ સાચા; કુગુરૂ કુદેવ કુધર્માંતે રિહરી; માહ મિથ્યા તમે કેમ રાચે. નયર ગુણુ દાવ ગુણુ વેલી વધે સદા પુષ્કરાવ પાસ મેધ દેવા, શ્રી સુધ મંડપ તલે વેલી તે વિસ્તરે ઉપજે આનંદ સુકૃત સેવા. સંવત શશિ સાયર ચંદ્રલોચન સ્તબ્યા, આશાદિ દશમી રવિવાર રાજે સૂરિ શિરતાજ ગુરૂરાજ આણુજી તસપટે સુરિ વિજયરાજ છાજે ધન ધન હ ગુરૂ વિબુધ ચૂડામણી જાસ દીક્ષિત કાતિ સારી, રત્ન વિજય મુધ સત્ય વિજય તણા વૃદ્ધિ વિજય ભણે આનંદકારી સંવત ૧૭૨૯ ની સાલમાં જૈન કવિ વિનય વિજયજી મહારાજે રચેલા કાવ્યની ભાષા જીએ,— $1 ઈય તરણતારણુ સુત કારણુ, દુખ નિવારણ જગજ યા. શ્રી વીર જીનવર ચરણુ થતાં, અધિક મન ઉલટ થયા, શ્રી વિજય દેવ સુરિદ પાધર, તીથ જંગમણિ જંગે; તપગચ્છ પતિશ્રી વિજય પ્રભ સરિ સૂરિ તેજે ઝગમગે. શ્રી હીરવિજયસૂરિશિષ્ય વાચક કીર્તિ વિજય સુરગુરૂ સમા, << Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy