SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪) ચાંચીયારીથળ છે ? (૪૭ ) હરિગીત છંદ. નહિ હાથપર નહિ પાચપર, ગર્દન ઉપર પણ તે નહી, મસ્તક ઉપર નહિં રંચભર, તેમ સ્કંધપર પણ તે નહી; અવયવ ઉપર દર્શાય નહિ, ને અંગ આખુ ચરચર, કયાંથી અચાનક આવી થપ્પડ, દઇ હૃદય ઘાયલ કરે ? ૧ રાત્રી વિષે આનન્દમય, આવેલ નિદ્રા હાય છે, હું તું અગર આ વિશ્વનુ, અસ્તિત્વ જ્યાં નહિ કાઇ છે; અધિનાથ આ બ્રહ્માંડના, મધુજળ સુભગ રીત્યા ભરે, કયાંથી અચાનક આવી થપ્પડ, દે હૃદય ઘાયલ કરે ? ર અગણિત તારામય સુખદ, આકાશથી આવી નહી, અલિરાયના આવાસરૂપ, પાતાલથી નિકલી નહી; ના મૃત્યુજનના લેાકથી, આવાગમન નયને ઠરે, ક્યાંથો અચાનક આવી થપ્પડ, દઇ હૃદય ઘાયલ કરે ? ૩ રણમાં મરેલા મર્દ જન, જેવા પુન: પાછા ક્રે, કે ભસ્મીભૂત રજૂવડે, કઇ વસ્તુઓ મન્ધન વરે; એમજ મરીને જીવિત થઈ, સર્વાંગ રામે વિસ્તરે, કયાંથી અચાનક આવી થપ્પડ, દઇ હૃદય ઘાયલ કરે ? ૪ આની કળા આની ઈજા, જાતી કળી મુજથી નથી, આની પ્રમળ કારીગરી, જન કાઇને તજતી નથી; આકાશ મૃત્યુ સ્વર્ગમાં, સ્મરની સવારી સ ંચરે, સમજાય નહિ ક્યાંથી અહીં, આવી હૃદય ઘાયલ કરે ? ૫ For Private And Personal Use Only •
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy